આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દીવમાં કિલ્લા પર બ્રહ્માકુમારીઝ અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ના ઉપક્રમે યોગ ની ઉજવણી કરવામાં આવી જેમાં બ્રહ્માકુમારી ગીતાબેને યોગ અને રાજ્યો વિશે સમજૂતી આપી તથા પ્રાણાયામ anulom vilom કપાલભાતિ અને અનેક આસનો પ્રેકટીકલમાં કરાવ્યા અને માનસિક શાંતિ અને શક્તિ માટે રાજયોગ અભ્યાસ કરાવ્યો જેમાં arcology સર્વે ઓફ ઇન્ડિયા સ્ટાફ અને બ્રહ્માકુમારી સ્ટાફના 50 જેટલા ભાઇ-બહેનોએ લાભ લીધો ઓમ શાંતિ